________________
of
યામ વર્ણ તતુ શામતા, જિન શાસનના ઈશ ૨ નાણું નમું ઐકાવને, દર્શનેનાં સડેશઠ સિત્તર ગુણ ચારિત્રનાં, તપના બાર પ્રધાને. ? એમ નવ પદ જુગતે કરી, તિન શત અડ ગુર્ણ થાય, પૂજે જે ભવિ ભાવશું, તેનાં પાતકે જાય. પૂજયા મયણાસુંદરીયે, તેમ નરપતિ શ્રીપાલ પુયે મુક્તિ સુખ લલ્લા, વલ્ય મંગલ માલ.
૬ પર્યુષણનું ચૈત્યવંદન, વડાકલ્પ પુરવ દિને, ધરે કલ્પને લાવે રાતી જગા પ્રમુખે કરી, શાસન સોહા. હંય ગય શિણગારી કરી, કમર લા ગુરૂ પાસે; વડાકલ્પ દિન સાંભ, વીર ચરિત્ર ઉલાસે છ દ્વાદશ તપ કીજીયે, ધરીયે શુભ પરિણામ સાહમી વચ્છલ પ્રભાવના, પૂજા અભિરામ જિન ઉત્તમ ગૌત્તમ પ્રત્યે એ કહેજો એકવીસ વરે ગુરૂ મુખ પ ભાવશું, સુણે તો પામે પાર. - ૭ પંચતીર્થનું ચિત્યવદન. ધુર પ્રણમ્ શ્રી આદિદેવ, વિમલાચલ મન . નાભિરાયા કુળ કેશરી, મારૂદેવી નંદન, ગીરનારે ગીરે વાંદરું સ્વામી નેમ કુમાર બાલપણે ચારિત્ર લય તારી રાજુલ નાર.