________________
મારી ઉપદ્રવ ભયકર સર્વ નાચે. - શ્રી તીર્થનાયક થયા વલી ચક્રવતી, બને લહી પદવીઓ ભવ એકવતી જે સાર્વભૌમ પદ પંચમ ભોગવીને, તે સલમા જિનતણ ચરણે નમીને. ચૌરાશી લક્ષ ગજ અથ રથે કરીને, છનું કરેડ જન લકર વિસ્તરીને, તેવી છતે અતિ સમૃદ્ધિ તજી શકે,
શ્રી કુંથુનાથ જિન ચક્રી થયા વિવેકે. - રત્નો ચતુર્દશ નિધાન ઉમંગકારી,
બત્રીશ બદ્ધ નિત નાટક થાય ભારી; પ્રધાન ને સહસ ચેસઠ અંગનાઓ, તેવી તજી અર જિનેશ્વર સંપદાઓ. નિત્ય કરે કવલ લેપન કંઠ સુધી, ષટ મિત્રને તરણ કાજ નિપાઈ બુદ્ધિ ઉદ્યાન મોહન ગૃહે શ્રી હેમ મૂર્તિ, મહિ જિનેશ પડિમાં ઉપકાર કતી. નિસંગ દાન્ત ભગવંત અનંતરાની. વિપકારી કરૂણાનિધિ આત્મધ્યાની; પચંદ્રિયો વશ કરી હણ કર્મ , વંદો જિનેન્દ્ર મુનિસુવત તેહ માટે.