________________
૧૫.
૩૬૩ નિમ અગ્નિ શુભ છેવટ દેખી તેને, શ્રી વાસુપૂજ્ય પ્રભુના શુભ સ્વપ્ન થાને, જે પ્રાતિહાર્ય શુભ આઠ અશેક વૃક્ષ, વૃષ્ટિ કરે કુસુમથી સુરનાદ દક્ષે બે ચામરો શુભ સુખાસ નમરકરે છે, છે છત્ર હે. વિમળનાથ સુદુંદુભી તે. સંસ્થાન છે તેમ સદા ચતુર તા, સ થેણ વજીરૂષભાદિ દીપાવનારૂં અજ્ઞાન ક્રોધ મદ મોહ હર્યા તમે, એવા અનંત પ્રવ્રુને નમીએ અમોએ. જ કર્મથી પ્રભુ તમેજ મૂકાવનારા, સંસાર સાગર થકી તમે તારનારા; છો વળ લાંછન તમે શોભાવનારા, શ્રી ધર્મનાથ ૫૮ શાશ્વત આપનારા. શ્રી વિશ્વસેન તૃપનંદન દિવ્ય કાન્તિ, માતા સુમવ્ય અચિરા તસ પુત્ર શાન્તિ; શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી, પારેવ સિંચનકનાં વરૂપે બતાવી. પારેવને અભય જીવિતદાન આપ્યું, પિતાતણું અતિય કામલ માંસ કાપ્યું તેવા મહા અભયદાનથી ગર્ભવાસે,
૧૮.