SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ જન્મ્યા તણી નયરી ઉત્તમ જે અપેાધ્યા, ત્રાતા નરેશ પ્રભુના જિતશત્રુ રાજા; દેદીપ્યમાન જનની વિજયા સ્વીકારી, સેવા સદા અજિતનાથ ઉમગકારી. વાધે ન કેશ શિરમાં નખ રામ વ્યાધિ, પ્રસ્વેદ ગાત્ર નહિ લેશ સદા સમાધિ; છે માંસશાણિત અહે। અતિ શ્વેતકારો, હૈ સ્વામિ સ ંભવ સુસપદ ગાત્ર તારી, છે શ્વાસ અંબુજ સુગંધ સઢા પ્રમાણે, આહારને તુમ નિહાર ન કાઇ જાણે; એ ચાર છે અતિશયેા પ્રભુ જન્મ સાથે, વધુ હંમેશ અભિનંદન જોડી હાથે. ભૂમડલે વિહરતા જિનરાજ જ્યારે, કાંટા અધામુખ થઈ રજ શુદ્ધ ત્યારે; જે એક જોજન સુધી શુભ વાત શુદ્ધિ; એવા નમ્ર સુમતિનાથ સદા સુબુદ્ધિ, વૃષ્ટિ કરે સુરવા અતિ સૂક્ષ્મ ધારી, જાનું પ્રમાણુ વિરચે કુસુમે શ્રીકારી; શબ્દો મનેાહર સુણી શુભ શ્રોત્રમાંડી, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉછાંહિ. સેવા કરે યુગલ પક્ષ સુદ્ધ કરી ને,
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy