________________
૩૬૦
સરસ્વતી જપ » હો સરસ્વતિ વઢ વદ વાવાદિનિ
તુલ્યું નમઃ | ૧૫ અહી ભગવંત ઈંદ્રમહિતા સિદ્ધાર્થ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનનતિકરા યા ઉપાધ્યાયકા છે શ્રીસિદ્ધાંતસુપાઠકા મુનિવરો રત્નત્રયારાધકાઃ | પઐતે પરમેષ્ટિના પ્રતિદિન કુતુ તો મંગલમ | ૧૬
૨ સ્તુતિ ચોવીશી.
(વસંતતિલકા. ) શ્રી તીર્થરાજ વિમલાચલ નિત્ય વદે, દેખી સદા નયનથી જેમ પૂર્ણ ચંદ; પૂજે મલી સુરવો નરનાથ જેને, ઘેરી સદા ચરણ લંછન માંહી તેને. શ્રેયાંસના ઘર વિષે રસ ઇક્ષુ લીધે, ભિક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર સુપાત્ર કીધે, માતા પ્રતિ વિનય ભાવ ધરી પ્રભુએ, અમું અહો પરમ કેવળ શ્રી પ્રભુએ. દેવાધિદેવ ગજલંછન ચંદ્રકાન્તિ, સંસાર સાગર તણી હરનાર બ્રાન્તિ; એવા જિનેશ્વરતણા યુગપાદ પૂજે, દીઠે નહિ જગતમાં તુમ તુલ્ય છે.