________________
૩૮૭
૨૦ રાત્રિ ભેજનની થાય. શાસન નાયક વીરજીએ, પામી પરમ આધાર તે રાત્રિ ભોજન મત કરો એ, જાણી પાપ અપાર તે, ઘુઅલ કાગ ને નાગના એ, તે પામે અવતાર તે; નિયમને કારસી નિત્યકરેએ, સાંજે કર વિહાર તે. ૧ વાસી બળો ને રીંગણ એ, કંદમૂળ તું ટાળ તે ખાતા ખોટ ઘણું કહીએ, તે માટે મન વાળ; કાચા દૂધ ને છાશમાં એ, કઠોળ જમવું નિવારતા, રૂષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર છે. ૨ હેળી બળેવ ને નેરતાં એ, પીપળે પાણી મ રેડતે; શીલ સાતમના વાસી વડાએ, ખાતાં મોટી ખોડ તે; સાંભળી સમક્તિ રૂઢ કરો એ, મિથ્યાત્વ પર્વ નિવાર તે સામાયિક પડિકમણું નિત કરે એ,જિનવાણું જગસારતો,૩ ઋતુવતી અડકે નહીં એ નવિ કરે ઘરના કામ તે, તેનાં વાંછિત પૂરશે એ, દેવી સિદ્ધાયિકો નામ
તે - હિત ઉપદેશે હર્ષ ધરી એ, કેઈન કરશે રીશ તે કીતિ કમલા પામશો એ, જીવ કહે તસ શિષ્ય તે. ૪
૨૧ વીશ સ્થાનક તપની સ્તુતિ, ન પૂછે ગૌતમ વીર જિર્ણ, સમવસરણ બેઠા સુખદા, પૂજિત અમર સિંદા, કેમ નિકાએ ૫૮ જિનચંદા, કિણ