________________
૩૪૩
અજરામર પદ પાવે, જિન મતમેં શેત્રુજે વખાણ્યા, તે આગમ દિલ માંહે આયે, સુણતાં સુખ ઉર ઠા. ૩ - સંઘપતિ ભરત નરેસર આવે, સેવન તણા પ્રાસાદ કરાવે, મણિમય મૂરતિ ઠાનાભિરાયા મરૂદેવી માતા, બ્રાહ્મી સુંદરી બહેન વિખ્યાતા, મૂર્તિ નવાણું ભ્રાતા; ગૌમુખ યક્ષ ચકેસરી દેવી, શત્રે જય સાર કરે નિત્યમેવી, તપગચ્છ ઉપર હેવી, શ્રી વિજયસેન સૂરોથરરાયા, શ્રીવિજયદેવ સુરી પ્રણમી પાયા, ઋષભદાસ ગુણ ગાયા.
૧૫ શ્રી પાર્શ્વનાથની થાય. શંખેશ્વર પાસ જુહારીએ, દેખી લેચન ઠારીએ, પૂછ પ્રણમીને સેવા સારીએ, ભવ સાયર પાર ઉતારીએ. ૧, શત્રુંજય ગિરનાર ગિરિવર્યા, પ્રભુ આબુ અષ્ટાપદ શિવ વર્યા એવા તીરથ પાય લાગીએ,ઝાઝા મુકિત તણા સુખ માગીએ. ૨ સમવસરણ આવી પર્ષદા મળે,રવામી ઉપર છત્ર ચામર ઢાળે, વાણી સુણતાં સવી પાતક ટળે, ભવી જીવનાં મનવાંછિત ફ૩ પદ્માવતી પરતો પૂરતા, સેવકના સંકટ સૂરતા; પાજીનો મહિમા વધારતા, વીરવિજયના વાંછિત પૂરતા - ૧૬ શ્રી સીમંધરસ્વામીની થાય.
સીમંધર સ્વામી મોરારે, હું તો ધ્યાન ધરું છું તોરારે, રાણી રૂક્ષ્મણના ભરતારરે, મન વાંછિત ફલ દાતારે. ૧ વીસ વિહરમાન જિન નામેરે, વીસેને કરૂં પ્રણામરે; w
«
::