________________
ગેહ; ઉપવાસ છ અકમ કરે જેહ, સહસ લાખ કેડી ફલા લહે તેહ, શ્રી જિનવાણી એહ.
વીર નિર્વાણ સમય સુર જાણ, આ ઈદ્ર અને ઇંદ્રાણી ભાવ અધિક મન આણું હાથ રહી ટીવી નિશી જણ મેરાયા મુખ બેલે વાણી, દીવાલી કહે વાણી; એણે પરે દીપોત્સવ કર આ પ્રાણી, સકલ સુમંગલ જાણી, લાભવિમળ ગુણખાણી, વદતિ રત્ન વિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વીણા પાણી, ઘો સરસ્વતી વરવાણી.
૧૩ શ્રી સિદ્ધચકની સ્તુતિ. વીર જિનેશ્વર અતિ અલસર, ગૌતમ ગુણના દરિયાજી, એક દિન આણ વીરની લઈને, રાજગૃહી સંચરીયાજી, શ્રેણિક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણી; પર્ષદા આગલ બાર બિરાજે, હવે સુણે ભવી પ્રાણી છે. ૧
માનવ ભવ તુને પુન્ય પામ્યા, શ્રી સિદ્ધચક્ર આરાધજી; અરિહંત સિદ્ધ સૂરિ ઉવક્ઝાયા, સાધુ દેખી ગુણ વાધાજી; દરિસણ નાણું ચારિત્ર તપ કીજ, નવપદ ધ્યાન ધરી છે; પુર આસોથી કરવા આવેલ, સુખ સંપઢા પામી છે. ૨
એણુક રાય ગૌતમને પૂછે, સ્વામી એ ત૫ કાણે કીધાજી; નવ આંબિલ વિધિ શું તપ કરતાં, વાંછિત સુખ કાણે લીધાજી મધુર ધ્વનિ બોલ્યા શ્રીગૌતમ, સાંભળો શ્રેણિક વયણજી, રાગ ગયે ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાળને આયણ છે.