________________
૩૪૦
જનશાસનની રખવાલી, ચકેસરી મેં ભાલી જ ઓળો કરે ઉજમાળી, તેના વિન હરે સા બાલી, સેવક જિન સંભાળી ઉદય રત્ન કહે આસનવાળી, જે જિન નામ જપે જપમાલી, તે ઘર નિત્ય દિવાલી.
૧૨ શ્રી દિવાળીની સ્તુતિ. શાસન નાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વરણ શરીર, હરિ લંછન જિન ધીર; જેહને ગૌતમ સ્વામી વછર, મદન સુભટ ગંજન વડવીર, સાયર પર ગંભીર કાર્તિક અમાવાસ્ય નિર્વાણ, દ્રવ્ય ઉવાત કરે છે જાણે દીપક શ્રેણું મંડાણ દિવાલી પ્રગટું અભિધાન, પશ્ચિમ રજનીએ ગૌતમ જ્ઞાન, વર્ધમાન ધરું ધ્યાન
ચઉવીસ એ જિનવર સુખકાર, પર્વ દિવાળી અતિ મનોહાર, સકલ પર્વ શિણગાર; મેરાયાં કરે ભવિ અધિકાર, મહાવીર સર્વજ્ઞાય પદ સાર, જપીએ દેય હજાર મમિ રજની દેવ વંદી જે, મહાવીર પારંગતાય નમી, તસ સહસ દાય ગુણ જે; વળી ગૌતમ સર્વજ્ઞાય નમીજે, પર્વ દિવાળી એણી પર કીજ, માનવ ભવફલ લીજે. ૨
અંગ અગિયાર ઉપાંગજ બાર પન્ના દસ છ છેદ મૂલ ચાર, નંદી અનુગદ્દાર; છ લાખ ને છરીશ હજાર, ચૌદ પૂરવ વિચ્ચે ગણધાર, ત્રિપદીના વિસ્તાર વિર પંચમ કલ્યાણક જેહ, ક૯પસૂત્ર માંહિ ભાખ્યું તેહ, દીપચ્છવ ગુણ