________________
૩૭.
હાલ નવમી. આઠ કુવા નવ વાવડી - બે દેશી. હવે પછી પાવસહીમાં વાલા, તુમે ચાલો ચેતન લાલા રાજ આજ સફળ દિન એ રૂડે–આંકણી, જિન મંદિર જિન મુરત ભેટે ભવ ભવનાં પાતિક મેટા રાજ. આજ૦૧ - તિહાં પાંચ ગભારે જઈ અટકળીયા, માનું પાંચ પ્રમેયી મળીયા રાજ; આજરાયણ તણું પગલાં સુખદાઇ, તિહાં રૂષભ પ્રભુને ગાઈ રાજ. આજ
નેમી જિનેશ્વર શીશ પ્રવીણ, મુનિ નંદીષેણ નવીન રાજ આજ શ્રી શત્રુંજય ભેટણ આવ્યા, તિહાં અજિત શાંતિ ગુણ ગાયા રાજ; આજ
તેહ તવન મહિમાથી જોડે, બિહું જિનવર વંઘા કેડે રાજ; આજ૦ તેહ મંદિર બે જોડે નીરખી મેં ભેટયા બેહુ જિન હરખી રાજ. આજ
નયર ડહી તણે જે વાસી, મનુ પારખ ધર્મ અભ્યાસી રાજ; આજ તેણે જિન મંદિર કીધું સારું, તિહાં ત્રણ પ્રતિમાને જુહારૂ સજ. આજ ૫
એક ભુવનમાં ત્રણ જિન રાજે, બીજામાં નેમ વિરાજ રા, કેવળ એક દેખી દુરિત નિકંદુ, તિહાં પાર્થ પ્રભુને વ રાજા. આજ
બાવન હી પાછળ ફરતી, જિન મંદિર છે