________________
363
તેહમાં ચૌમુખ દેય જુહારૂ; ટાળું ભવની ફેરીરે. ત્રિભુ૨
ચૌમુખ સર્વ મળીને છુટા, વીસ સંખ્યાએ જાણું રે. છુટી પ્રતિમા આઠ જુહારી, કરીએ જનમ પ્રમાણ વિભુ ૩
સંઘવી મોતીચંદ પટણીનું, સુંદર જિનપર શેહેરે તિહાં પ્રતિમા ઓગણીસ જુહારી, હિયડું હરખિત હાય રે. ત્રિભ૦૪
શ્રીસમેતશિખરની રચના, કીધી છે ભલી બ્રાન્ત રે, વીસ જિનેશ્વર પગલાં વંદું, બાવીસ જિન સંગાથે રે. ત્રિભુ૫
કુશલબાઈના ચૌમુખ માંહી, સિત્તેર જિન સોહાવે રે; અંચળગચ્છનાદેહરા માંહી, બત્રીસજિનછ દિખાવે રે.ત્રિભુ ૬
સામુલાના મંડપમાંહિ, બેંતાલીસ જિર્ણોદે રે; ચોવીસટ્ટો એક તિહાં છે; પ્રણમું પરમાણુંદો રે. ત્રિભુ) ૭
અષ્ટાપદ મંદીરમાં જઈને, અવિધિ દોષ તજીસ રે, ચાર આઠ દસ દાય નમીયે, બીજા જિન ચાળીસ રે. ત્રિભુ 2
શેઠજી સુરચંદની દહેરીમાં, નવ જિન પડિમાં છાજે રે; ધીયા કુંવરજીની દહેરીમાં, પ્રતિમા ત્રણે વિરાજે છે. ત્રિભુત્ર ૯
વસ્તુપાળના દેહરામાંહિ, થાણ્યા શ્રી ઋષભ જિર્ણોદારે; કાઉસગીઆ બેએકત્રીસજિનવર,સંઘવી તારાચંદરે ત્રિભુ ૧૦ " મેરૂશિખરની રચના મળે, પ્રતિમા બાર ભરી રે, ભાણા લીંબડીયાની દેહરીમાં, દસ પ્રતિમા જુઓહેરી રે. ત્રિભુ. ૧૧
સંઘવી તારાચંદ કેવળ પાસે, દેહરી છે અનેરી રે, તેહમાં દસ જિન પ્રતિમા નીરખી, સ્થીર પરિણતિ થઈ