________________
૩૦૨ સાહમાં પુંડરીકસ્વામી વિરાજે, પ્રતિમા છવીસ સિંગેજી; તેહમાં બૌદ્ધની એક જિન પ્રતિમા, ટાળી નમીએ રંગે. હું તો
૧૨ તિહાંથી બાહિર ઉત્તર પાસે, પ્રતિમા તેર દેદારજી; એક રૂપાની અવર ધાતુની, પંચ તીરથ છે વારૂ. હું તે- ૧૩
ઉત્તર સન્મુખ ગણધર પગલાં, ચઉદ સયાં બાવનનાં; તેહમાંશાંતિજિર્ણોદ જુહારૂ, પૂગ્યાકેડતે મનના. હું તે૦૧૪
દક્ષિણ પાસે સહસ ફૂટને, દેખી પાપ પળાયાજી; એક સહસ ચાલીસ જિનેશ્વર, સંખ્યા એ કહેવાય. હું તો- ૧૫ - દસ ક્ષેત્રે મળી ત્રીસ વીસી, વળી વિહરમાનવિદેહજી એક સે આઠ ઉત્કૃષ્ટ કાળે, સંપ્રતિ વસ સનેહી. હું તો ૧૬
ચાવીસજિનનાં પંચ કલ્યાણક, એક સેવીસ સંભાળી; શાશ્વતા ચાર પ્રભુસરવાળે, સહસકૂટ નિરધારી. હું તે૧૭
ગોમુખ યક્ષ ચકકેસરી દેવી, તીરથની રખવાળીજી; તે પ્રભુના પદ પંકજને સેવે, કહે અમૃત નિહાળી.હું તો ૧૮
ઢાળ ત્રીજી.. મુનિસુવત જિન અરજ અમારી-એ દેશી. • એક દિશાથી જિન ઘર સંખ્યા, જિનવરની સંભળાવું રે; આતમથી ઓળખાણ કરીને, તે એહિ ઠાણ બતાવું રે, ત્રિભુવન તારણ તીરથ વદે.
રાયણથી દક્ષિણને પાસે, દેહરી એક ભલેરી રે;