SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ જગાવી શીષ નમાવી, આવી હાથી પાળે. હું તો૦ ૧ આગલી પુંડરીકળે ચઢતાં, પ્રણમું બે કર જોડી જી. તીર્થપતિનું ભુવન નીહાળી, કરમ મંજીરમેં તોડી. હું તો ૨ મૂળ ગભારે જાતાં માનું, સુકૃત સઘળાં તોડીજી; તત્ક્ષણ દુષ્કૃત દૂરે પળાયાં, નાખી ગતિ ઊખેડી. હું તો ૩ દીઠે લાડક મરૂદેવીને, બેઠે તીરથ થાપીજી; પૂરવ નવાણું વાર આવ્યાથી, જગમાં કરતિ વ્યાપી. હું તો. ૪ શ્રી આદીશ્વર વિધિશું વંદી, બીજા સર્વ જુહાપુંજી નામિવિનમિકાઉસગીઆ પાસે, જોઇ જોઇઆતમતારૂહું તે ૫ સાહમા ગજવર બંધે બેઠાં, ભરતચીની માડીજી તિમ સુનંદા સુમંગળા પાસે, પ્રણમું તે ધન લાડી. હું તે૬ મૂળ ગભારામાં જિનમુદ્રા, એકે ઉણા પચાસજી; રંગમંડપમાં પડિમા એંશી, વદી ભાવ ઉલ્લાસે. હું તો૦ ૭ ચેત્ય ઉપર ચૌમુખ થાયે છે, ફરતી પ્રતિમા વંદુજી; વળી ગોતમ ગણધરની ઠવણુશી તારીફ વખાણું. હું તો૦૮ દેહેરા બાહિર ફરતી દેરી, ચૌપન રૂડી દીસેજી; તેહમાં પ્રતિમા એકસો વાણું, દેખી હિયડું હસે. હું તો૦૯ " નીલુડી રાયણ તરૂવર હેઠલ, પીલુડા પ્રભુજીના પાયજી પૂજી પ્રણમી ભાવનાભાવી,ઉલટ અંગ ન થાય. હું તે ૧૦ તસ પદ હેઠળ નાગોરની, મૂરત બેઉ સોહાવેજી; તસ, સુર પદવી સિદ્ધાચળના, માહાભ્યમાંહી કહાવે. હું તો, ૧૧
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy