________________
૩૦૦
આગળ હનુમત્ત વીર કહાવે,
હરે તિહાંથી બે વાટે જવાએ રે. ભલે. ૧૭ ડાબી દિશા રામપોળ હુરજી,
સામી દીસે નદી શેત્રુજી રે. ભલે ૧૮ જોતાં જમણી દીસે વદે ભાળી, | મુનિ જાલી મયાલી ઉવયાલી રે. ભલે ૧૯ તિહાંથી ડાબી દિશી સામા સોહાવે,
નમો દેવકી ખટસુત ભાવે રે. ભલે ૨૦ ઈમ શુદ્ધ ભાવ થકી ઉત્કર્ષે,
રામપાળમાં પેસીએ હરખે રે. ભલે. ૨૧ કુંતાસરે પાળે નવઘણ ભાળો,
- જેહ કીધી શાહ ગાલો રે. ભલે. ૨૨ ધાઈ સોપાન ચઢી અતિ હરખે,
જઈ વાઘણપોળ નીરખો રે. ભલે ૨૩ - સ્થીરતા એ શુભ જોગ જગાવે, કહે અમૃત ભાવના ભાવો રે. ભલે ૨૪
ઢાળ બીજી. - સીતા હરખજી હરખી-એ ટેક. નીરખીજી નીરખીજી, હું તો હરખુંરે નીરખીજી, હરખીજી હરખીજી, હું તે પ્રણમું રે નીરખી. ૧ અતિ હરખે સંચરતાં જોતાં, જિનઘર ઓળા આગેજી;