________________
૨૯
પહેલાં પગલાં પૂજે ભરેલાં ર. ભલે ૬ આયે ધળી પરબ ટૂંકે ચઢીએ,
- તિહાં ભરત ચક્રપદ નમીએ રે. ભલે ૭ નીલી પરબ અંતરાલે આવે,
હરિ નમી વરદત્ત પગલાં સોહાવે રે. ભલે૮ આદિ શુભ નમી કુંડ કુમારા,
હીંગલાજ હડે ચઢે યારા રે. ભલે. ૮ તિહાં કલિકુંડ નમી શ્રીપાસ,
હાંરે ચઢો માન મોડી ઉલ્લાસ રે. ભલે ૧૦. ગુણવંતગિરિના ગુણ ગાઈ - છાલાકુડે વીસામો ભાઈ રે. ભલે. ૧૧ તિહાંથી મકાગાલી પંથે ધસીએ,
પ્રભુગઢ દેખીને ઉલ્લાસીએ રે. ભલે ૧૨ નમીએ નારદ અયમત્તાની મુરતી,
વળી દ્રાવિડ વારિખીલ સુરતી રે. ભલે. ૧૩ તીરથ ભૂમી દેખી સુખ જાગે, છે. નીરખે હેમકુંડની આગે રે. ભલે. ૧૪. રામ ભરત શુક સેલગ સ્વામી,
થાવગ્ના નમું શીર નામી રે. ભલે ૧૫. ભુખણકુંડ વાડી જોઈ વંદે - સુકોમલ મુનિપદ સુખ કંદો રે. ભલે. ૧૬