________________
૨૯૮,
કરૂં જન્મ પવિત્ર .
. ; રૂ. ' એ વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે ૧૩૫
રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ, સમયસુંદર કહે પાપથી, છૂટે તે તત્કાળ. તે
૨૬ શ્રી શત્રુંજય તીર્થમાલા.
- ઢાળ પહેલી.
તમે શાને રોકે છે રાનમાં-એ દેશી. વિમલાચલ વાલા વારૂર, - ભલે ભવિઅણ ભેટ ભાવમાં તુહે સેવો એ તીરથ તારૂ રે,
જિમ ન પડે ભવના દાવમાં. ભલે ૧ જગ સધળા તીરથને નાયક,
તુમ સે શિવસુખ દાયક રે. ભલે ૨ એ ગિરિરાજને નયણે નીહાળી,
તુમ સે અવિધિ દોષ ટાળી રે. " મુક્તાસાધન ફૂલે વધાવી,
નમી પૂછ ભાવના ભાવો રે. ભલે ૪ કાંકરે કાંકરે સિદ્ધ અનંતા,
સંભારે પાજે ચઢતાં રે.. ભલે. ૫ આદિ અજિત શાંતિ ગૌતમ કરો . .