________________
૩૦૪
મેરી ૨. ત્રિભુ
૧૨ પાંચ ભાઈઆના દેહરા માંહી, પ્રતિમા પાંચ છે મેટી રે, બીજી તેત્રીસ જિન પડિમા છે, એ વાત નહી એટીરે. ત્રિ
૧૩ અમદાવાદનું દેહરૂ કહીએ, તેમાં પ્રતિમા તેર રે, પછવાડે દેહરી માંહિ, પ્રણમું આઠ સવેરી રે. ત્રિભુત્ર ૧૪
શેઠ જગન્નાથજીએ કરાવ્યું, જિન મંદિર ભલે ભારે તેમાં નવ જિન પડિમા વંદી, કવિ અમૃત ગુણ ભારે, ત્રિભુo
૧૫ ઢાળ ચેથી. તમે પીળાં પીતાંબર પહેર્યા છે; સુખને મરકલડેએ દેશી.
રાયણજી ઉત્તર પાસેજી, તીરથના રસીઆ જિનવર જિનપર ઊલાસે, મુજ હઈડે વસીઆ.
સહુ ભાખ્યો જોઈ શીરનામીજી, તી. મુજ મનના અંતરજામી. મુજ
જિનમુદ્રાએ અષમ જિર્ણોજી, તીતીમ ભરત બાહુબળી વંદો, મુજ નમિ વિનમિ કાઉસગ્ગ સીમા તી. બ્રાહ્યી સુંદરી એક દેહરીમાં છે. મુજ
પક્ષ કિસન શુકલ બ્રહ્માચારીજી, તીવ્ર શેઠ વિજયને વિજયા નારીજી, મુજ એહવા કે ન હુવા અવતારીખ, તી. જાઉં તેહની હું બલિહારીજી: મુજ