SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૭ ઢાલ અગીઆરમી. કંબલ મત ચાલે-એ દેશી. નાત જમાડી આપણું, દઈને બહુ માન; વરકન્યા પરણવીયાં, દીધાં બહુલ દાન. કાજલ કહે નારી ભણી, મેઘાશું અમ ભેલા, જમણ દેજો વિષ ભૂલીને, જિમતાં દૂધ જ વેલાં. દૂધતણ છે આખડી, તુમને કરીશ હું રીસ; મેઘાને મેલો નહિ, જમણ તવ તે પ્રીય. તવ નારી કહે પિઉછ, મેઘાને મત મારે, કુલમાં લંછન લાગશે, જાણે પંચમાકારો. કાજલ તે માને નહિ, નારી કહી કહી હારી; મન ભાંગ્યું મોતી તણું, તેહને ન લાગે કારી. તે એમ શીખવી નિજ નારીને, જમવાને બેઉ જણ બેઠા ભેલા એકજ થાલીએ, હિયે હરખે હેઠા. દૂધ આણ્ય તિણ નારીયે, પીરસ્યું થાલીમાંહિ; કાજલ કહે આખડી, પીધું મેઘાશાહે મેઘાને હવે તતખીણે, વિષ વ્યાપ્યું અંગો અંગ; વ્યાસેશ્વાસ રમી ગયા, પામ્યા ગતસ્વરંગ. ૧૦૧ ઢાળ બારમી. આવી મૃગાદેવી ઉ દેખને રે, રેતી કહે તિણિ વાર રે, મહિ ને મેરૂ તે પણ બહુ જણરે, અતિ ઘણે કરે રે કારરે. ૧૦૨
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy