SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ફિટ કુલહીણા કાજલ શું કર્યું છેલે, નાની લાજ લગાર, મુખ દેખાડીશ કેમ લોકભારે, ધિક ધિક તુજ અવતાર છે. ફિ. - ૧૦૩ વીરડા તેં ન જાણ્યું મન એહવું રે, તારી ભગિનીને કુણ સલુકર મારે તે કમેં એ છાર્યું નહીં રે પડી દીસે છે મુજમાં ચુકશે. ફિ. '૧૦૪ એહવા લખીયા છઠી અક્ષરા રે, તો હવે દીજે કુણને દોષ, નિરધારી મેલી ગયો નાહલ જે મુજને ન કીધે કહિઈ (કેઈ) રીસરે. ફિ. ૧૦૫ એમ વલવલતી મગાદે કહેજે, વીરા તેં ત્રોડી મારી આશરે, તુજને કિમ ઉકહ્યું એવું કાઈ ન થઈ પૂરી આશરે. ફિ १०६ . ફૂડ કરીને મુજને છેતરી, કીધે તે માટે અન્યાય; મારાં નાનકડી બિહુ બાલુડાં રે, મિલશે કહને ધ્યાયરે. ફિટ - ૧૦૭. અધવચ દેરાસર રહ્યા છે, જગમાં નામ રહ્યું નિરધાર નગરમાં વાત ઘર ઘર વિસ્તરીકે સહુકોના દિલમાં આ ખારરે, ફિ. ૧૦૮ | ષ રાખીને મેઘો મારિયો રે, એ તો કાજલ કપટ ભંડાર રે, મનને મેલો દીઠે એહો રે, એમ બોલે છે નર નાર. ફિ. ૧૦૯
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy