________________
કામ મેલી કિમ આવીયેરે લે, તે જાણે નિરધારરે. ચ૦ ૮૩ મેવાસાના સહુ સાથરે લે, પુત્ર કલત્ર પરિવાર, ચ૦ મગાદે સાથે લેઈ કરી લે, તેડી આવ્યા પરિવારજે. ચ૦૮૪ કહે કાજલ મેઘો કિહ લે, ઈહાં ન આવ્યો શા માટ, ચ૦ કિમ મેવા વિણ ચાલશેરે લે, નાતતણું સવિ વાતચ૦ ૮૫
ઢાળ દશમી. કહે જક્ષ મેઘા ભણી લે, તારે હવે આવી બનીરે લે; કાજલ આવશે તેડવારે લો, કૂડ કરી તુજ છેડવારે લો. ૮૬ તું મત જાજે તિહાં કણેરે લો, ઝેર દઈ હશેરે લે; તેડયા વિણજાએ નહિ રે લો, નમણ કરી લેજે સહિરે લો. ૮૭ દૂધમાંહે દેશે ખરૂલે, નમણું પીધે જાશે પરૂ રે
લોલ તે માટે તુજને ઘણું રે લો, માને વચન સહામણુરે લો. ૮૮ જક્ષ કહી ગયો તેહરે લો, કાજલશા આવ્યો એહવે રે લોલ કહે મેઘાને સાંભલોરે હો,આ મેલી મન આમળોરે લો. ૮૯ તુમ આવ્યા વિણ કેમ સરેરે લો, નાતમાં શોભા કેણિ પરલો; તમ સરિખા આવે સગારે લો, તો મન થાયે ઉમંગોરેલો. ૯૦ જે અમને કાંઇલેખવોરે લો, આડું અવલું મતદાખલો હઠ કરી બેઠા તુમેરે લો, બેટી થાઈએ છીએ અમેર લો.૯૧ હું આવ્યો ધરતી ભરીરે લો, તો કિમ જાઉં પાછો ફરી લે, સામેથે મનચિંતવ્યું રેલો, અતિ તાર્યુંકિમ પરવરે લો.૯૨ કાજલ સાથે ચાલિયરે લે, ભૂદેશરમાં આવીને લે; નમણુવિચાર્યું તિહાંકણેરેલોભાવી વસ્તુ આવી બનેલો. ૯૩