________________
રાજ કરેરે ખેંગાર તે તે જાત તણો પરમારરે. મા. ૧૮
તિહાં વણિક કરે વેપાર, અપછરા સરખી નાર; મારા મોટા મંદિર પ્રધાન, તે તે ચૌદસેં બાવન. મા. ૧૯ - તિહાં કાજલશા વ્યવહારી, સહુ સંધમાં છે અધિકારી રે; મા પુત્ર કલત્ર પરિવાર, જસમાં નિત છે દરબાર મા ૨૦
તેહ કાજલશાની બાઈ, શા મેધાશું કીધ સગાઈ, મા. એક દિન સા બનેવી, બેઠાં વાતું કરે છે એવીરે. મા. ૨૧
બહાથી દ્રવ્ય ઘણે લેઈ, જઈ લાવો વસ્તુ કે, માત્ર ગુજરાતમાંહે તુમે જાજો, જે માલમન આવે તેલેજોરે. મા૨૨
ઢાળી ત્રીજી. જે લાભ મલે તે લાવરે પ્રણમું-એ દેશી. સાલ કાજલ કહે વાત, મેઘા તણી અવદાત; સાંભલી સાહે એકે, વલતું એમ કહે એ. ધન ઘણે લઈ હાથ, પરિવાર કર્યો સાથ. કુંકુમ તિલક કર્યો એ શ્રીફલ હાથે દી એ. જાઈશ હું પ્રભાત, સાથ કરી ગુજરાત શકુન ભલા સહી એ, તે ચાલું વહી એ. - ૨૫ લઈ ઉંટ કંતાર, આવ્યો ચઉટા મોઝાર; કન્યા સન્મુખ મલી એ, કરતી રંગ રલી એ. માલણ આવી તામ, છાબ ભરી છે દામ , વધાવે શેઠ ભણું એ, આશીષ દે ઘણી એ. ૨૦