SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ આવાસમાä કે તુરકે હિત ધરી; ભૂમિ ખણીને માંઢે ધાવી તુરકે તિહાં, સુવે નિત પ્રતે તેહકે સેવાલી તિહાં. એક દિન સાહા માંહિ કે જક્ષ આવી કહે, તિણ અવસર તે તુર્ક હૈયામાં ચિ ંતવે; નહિતર મારીશ મરડીશ હવે હું તુજને, તે માટે ધરમાંહેથી કાઢજે મુજને. પારકરમાંહેથી મેધાશા ઇહાં આવશે, તે તુજ દેશે લાવી ટકા એ પાંચસે; દેજે સુરતિ અહં કાઢીને, મત કેજે કાઇ આગલ વાત તું કેહને, ૧૨ થાશે કાટિ કલ્યાણ કે તાહરૢ આજથી, વાધશે પંચમઢ કે નામ તે લાજથી; મનશુ ખીન્યાતુક થઇને આકલા, આગલ જે થાયે વાત તે વિજન સાંભલા. ૧૩ ઢાળ મીથ. સાંવલા થલ-એ દેશી. લાખ ચેાજન જંબુ પિરમાણુ, તેમાં ભરતક્ષેત્ર પ્રધાનરે; મહારા સુગુણ સનેહી સુણો; પારકર દેશ શોભે રૂડા, જિમ નારીને સાથે ચૂડારે, મા ૧ શાસ્ત્રમાં જેમ ગીતા, જિમ સતીયા માંડે સીતા; મા વાજિંત્રમાંહે જિમ ભેર,જિમ પર્વતમાંહુ મોટા મેરરે.મા ૧૧ વહિ જિંગ ઈંદ્ર, ચાહે જિમ ચંદ્રરે, મા ત્રીસ સહસ તે દેશ, તે માંડે પારકર દેશ વિશેષરમા ૧ ભૂદેશર નામે નગર, તિહાં કાઇ ન જાણે વેર મા
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy