________________
ધવલ ધિંગ ગેડી ધણી, સહુ આવે સંઘ, મહિમાવાદી મોટેકે, નારંગને નવ રંગ. ૩. પ્રતિમા ત્રણે પાસની, પ્રગટી પાટણ માંહી; ભકિત કરે જે ભવિજન, કુણ તે વલી કહેવાય. ઉત્પતિ તેહની ઉચ્ચકું, શાસ્ત્ર તણી કરી શાખ; મોટા ગુણ મેટા તણું, ભાખે કવિજન ભાખ.
ઢાળ પહેલી.
નદી જમુનાદિએ દેશી. | કાશી દેશ મઝારકે નયણું વણારસીએ સમો અવરનકેય જાણે લંકા જિસી; રાજ કરે તિહાં રાજકે અયસેન નરપતિ, રાણી વામા માત તેહની દીપતી.
જમ્યા પાસ કુમારકે તેની રાણી,ઉચ્છવ કીધે દેવકે ઈંદ્ર ઇંદ્રાણુ જોવન પરણ્યા પ્રેમ કન્યા પ્રભાવતી,નિત નિત નવલા વેશ કરી દેખાવતી. - દીક્ષા લેઈ વનવાસ રહ્યા કાઉસગ્ય જિહાં, ઉપસર્ગ કરવા મેઘમાલી આવ્યો તિહાં, કણ અને તેહ ગયો જે દેવતા, ચોસઠ ઇંદ્ર તેહને નિત નિત સેવતાં.
૮ વરસ તે સેને આઉખો ભેગવી ઉપના, જેતમાંહી મલી જયેત તિહાં કેઈ રૂપ ના, પાટણમાહે મૂરત ત્રણે પાસની, મેલી ભંયરા માંહિ રાખે કેઈ શાસની.
૯ એક દિન પ્રતિમા તેહ ગોડીની લેઈ કરી, પોતાના