________________
૨૪૬ રસ માગું; શ્રી શત્રુંજ્યગિરિ તીરથ સાર, ગુણવા ઉલટ થેરે અપાર.
તીરથ નહી કોઈ શત્રુંજય તેલ, અનંત તીર્થકર એણી પરે બેલે, ગુરૂ મુખે શાસ્ત્રને લહીય વિચાર, વરણવું શેત્રુંજા તીરથ ઉહાર.
૩ સુરવર માંહી વડો જિમ ઇંદ્ર, ગ્રહ ગણ માંહિ વડો જિમ ચંદ્ર મંગ માંહિ જિમ શ્રી નવકાર, જળદાયક માંહ્ય જિમ જળધાર.
ધર્મ માંહિ દયા ધર્મ વખાણ, વ્રત માંહિ જિમ બ્રહ્મવ્રત જાણ, પર્વત માંહિ વડા મેરૂ હૈય, તિમ શત્રુ જય સમ તીરથ ન કેાથ.
ઢાળ બીછ.
રાગ-ત્રિણ પલ્યોપમને. આગે એ આદિ જિસર, નાભિનંદ નરિદ મલ્હાર, શત્રુ શિખર સમેસર્યા, પૂરવ નવાણું એ વાર. ૬ કેવળજ્ઞાન દિવાકર, સ્વામી શ્રીરિષભ નિણંદ સાથે ચોરાશી ગણધરા, સહસ ચારાશી મુર્ણિદ. બહુ પરિવારે પરિવર્યા, શ્રી શત્રુંજય એક વાર રિષભજિણુંદ સમોસર્યા, મહિમા કહીએ ન પાર. ૮ સુર નર કડી મિલ્યા તિહાં, ધર્મદેશના જિન ભાસે; કુંડરિક ગણધર આગળ, શત્રુંજય સહિમા પ્રકાસે. ૯