________________
२४४
જીરે મંગલ મુખ ગાવતી, રથે બેઠા નેમ કુમાર; દશરથ રાયને શ્રીપતિ વલી, સાથે દશ દશારહ સાથે. સું૦ ૨ જેવા મલ્યાં સુર નર તિહાં, કાંઈ યાદવ લેક અપાર; જાનઇયા સાથે ઘણુંરે, જાણે તેજ કરી દિન કાર. સું૩. છરે છ— હજાર રાણું ભલી, મલી શાહુકારની નાર; જિમ રૂપે રંભા હારી, વસુદેવની બે તિર હજાર. સુ. ૪ જીરે યાદવની બીજી ઘણી, તેહની નારીઓને કુણ ગણે પાર મંગલ ઘવલ ગાવે કે, રામણદીવો કરે માતા સાર. સં૦ ૫ જીરે એણુ પરે બહુ આડંબરે, પ્રભુ નેમજી પરણવા જાય ધોળી તરા ઘર દેખી કરી, પૂછે સારથિ જિનરાય. સું૦ ૬ જીરે સારથિ કહે કર જોડીને, પ્રભુ સસરાના ઘર એહ; તારણ આવ્યા નેમજી, કવિ રૂષભ કહે ગુણ ગેહ. સુ૦ ૭
હાલ બારમી. * એની હારે વાલે વસે વિમળાચલેર-એ રાગ.
સખી હરે કંત આવે કેણ શેરીએ, હું તે જોઉં મારા કંતની વાર કંત આવે કેણ શેરીએ, સખી રાજીમતી કેતી તિણે હર્ષમાં રે, આવી બેઠી ગોખ મજાર; મૃગચનાને ચંદ્રનારે સખી સાથે જે વર સાર. કંત.
૧ સખી મૃગચના કહે રાજિમતીરે, વડભાગીણ સહ સરદાર; ત્રિભુવન નાથે ધ્યાની નીલેરે, જેને નેમીશ્વર નાથ. કંઇ ૨ સખી એહવું સુણીને ચંદ્રાનનારે, કાંઈ બોલી મુખ મચકેડ