________________
ક્ષીણું એક નારી રહે દેહર, તસ વિરહ કરી કરે છે. મો. 3 દિવસે ચણ કરવા જાવે સાંજે નિજ માલે આવે; સુખ માને રમણી મહાલેરે, પણ જાત થકી શું હારે રે. ૦૪ છો જાદવ કુલના રાયા, માન માનો શિવાના જાયા; ઈમ ગોપી કહે કર ઝાલી, કવિરૂષભની વાણી રસાલીરે, મેપ
ઢાળ નવમી.
મનમોહન મેર–એ રાગ. લખમણ કહે નેમજી મનમેહનગારે, શું હઠ લેઈ બેઠારે તમે જાઓ ઠગારા. હું મનમાહે જાણતી, પ્રભુજી મહાજ્ઞાની; પણ સંસાર તણી ગતિ, કાંઈ ન જાણી. ચંદ્રવદની મૃગલોચની, ગતિ બાલ ભરાલી; મતી જડી સોના તણી, નાકમેં વાળી. હાર હૈયે સોહામણે દાંત રેખા સોનાની; કંચન વાનને કામની, દેખત મતહારી. અતિશે રૂ૫ દેખીને રઢ લાગશે તમને અંગ વિનાને પીડશે, શું કહો અમને. એહવા વચને સ્થિર રહ્યા, ધન નેમકુમાર; રૂષમ કહે તે વાંદીયે, નવિ પરણ્યા નાર.