________________
સંધવણુ કહીને કોને ગાશે ગીત તે બાલિકા રે લોલ, માલ પહેરીને અવસર જોઈએ જાયા લાડકી રે લોલ. ૨ કન્યા વિણ નેમ દીયરીયાં ગુંહલી કોણ કરે રે લોલ; કન્યા રત્નની ખાણ વખાણી શા સાંભલી રે લોલ, ગુરૂ મુખ વાણી સાંભળવા જાય કે હૈયડે ઉલટ ધરી રે લોલ, ઘર વિવાહ ને વલી ઉજાણી તિહાં પણ આગલી રે લોલ. ૩ એક દિન શરદ પૂનમની રાત જેવા હું નીસરી રે લોલ, દેખીને મને અંગ વિનાની પીડા આકરી રે લોલ, અણુપરણ્યા શામલીયા વાત તુમારી સાંભળી રે લોલ, જાયા વિણ જન્મારો જાશે નેનો કેમ કરી રે લોલ.. હું જાણું છું તુમ દુઃખ ભારી ભાનો માહરા લેલ, પણ જાણું વૈરાગી થવાનું છે મન તાહરૂં રે લોલ, હરિની ગોપી કોપી કહે છે કેમ બોલે નહી રે લોલ, તેમ નગીને ઉત્તર નાલે અષભ કહે સહરી રે લોલ.
ઢાળ આઠમી હરિ નારી બોલે મોહન દીયરીયા, એ તો ધીંગાણું ભલી ટોળી રે મ પણ કહું છું હું અંતર ખોલી, હું તો બાલપણની ભોળી રે. મોહન કાંઈ અંતર ૫ટ નવી રાખું, જેવું હોય તેવું ભાંખું; જ્ઞાની સરવને નીહાલે, અજ્ઞાનીની પ્રીત ન પાલેરે. મે ૨ આકાશે ફરતા સુડારે, તુમથી તે પંખી રૂડારે;