________________
સુણી મન ગઠહિએ.
૪૦
ન લહેજિનમત માત્ર જેહ, તેહ પાત્ર ન કહિએ; દ્વીધાનું પરભવ પુણ્ય લ, કાંઈ ન લહિયે; પાત્ર અપાત્ર વિચાર બે, બાલા નવિ લહેસ્ચે; પુણ્ય અર્થે તે અથ આથ, કુપાત્રે દેહસ્ય.
૪૧
ઉપર ભૂમિ દૃષ્ટ બીજ, તેહા ફૂલ કહીએ; અષ્ટમ સુપન વિચાર ઈમ, રાજા મન હિયે; એહ અનાગત સવિસરૂપ, જાણી તિક્ષ્ણ કાલે; દીક્ષા લીધી વીરે પાસ, રાજા પુન્યપાલે,
૪૨
ઢાળ પાંચમી. રાગ ગોઠી ઇંદ્રભૂતિ અવસર લહીરે, પૂછે કહે। જિનરાય; શું આગલ હવે ઢાશેરે, તારણ તરણ જહાજો રે, કહે જિન વીરજી.
૪૩
મુજ નિર્વાણુ સમય થકીરે, ત્રિ ુ વરસે નવ માસ; માઢેશ તિહાં બેસશેર, પંચમ કાલ નિરાશેારે, કહે૦ ૪૪
ખારે વરસે મુજ થકીરે, ગૌતમ તુજ નિર્વાણુ; સાહમ વિષે પામશેરે, વરસે અખય સુખ ઠાણુારે. કહે૦ ૪૫
ચઉસઠ વરસે મુજ થકીરે, જયૂને નિરવાણુ; આર્થમશે આદિત્ય થકીરે, અધિક કેવલ નાણારે, કહે ૪૬ મનપજ્જવ પરમારે, ક્ષાપશમ મન આણુ;