________________
૨૭.
સંયમ ત્રણ જિન કલ્પનીર, પુલાગાહાર હાણ. કહે. ૪૭
સિજજભવ અઠાણવેર, કરશે દસ આલિય, ચઉદ પૂવી ભદ્રબાહુથીરે, થાશે સયલ વિલિઓરે. કહે. ૪૮
દોય શત પન્નરે મુજ થકીરે, પ્રથમ સંધયણ સંપઠાણ, પણું ઉગતે નવિ હૃશેરે, મહાપ્રાણ નવિ ઝાણુંરે. કહે૪૯ 1 ચઉ ત્રયપને મુજ થકીરે, હશે કાલિક સૂર કરશે ચઉથી પજુસણેરે, વર ગુણ રયણનો પૂરો. કહે, ૫૦
મુજથી પણ ચોરાશિએરે, હશે વયરકુમાર; દસ પૂવી આધકા લિઓરે, રહેશે તિહાં નિરધાર રે કહે' ૫૧
મુજ નિર્વાણ થકી છસેરે, વિસ પછી વનવાસ મૂકી કરશે નગરમાંરે, આર્ય રક્ષિત મુનિ વાસરે. કહેપર
સહસે વરસે મુજ થકીરે, ચઉદ પૂરવ વિચ્છેદ જોતિષ અણુ મિલતાં હૂસે, બહુલ મતાંતર ભેદરે- કહે, ૫૩
વિક્રમથી પંચ પંચાશિએરે, હોશે હરિભદ્ર સૂરિ જિન શાસન અજવાલશેરે,જહથી દૂરિયાં સવિરે કહે૫૪
દ્વાદશ શત સત્તર સમેરે મુજથી મુનિ સૂર હીર; બપ્પભટ્ટ સૂરિ હોયશેરે, તે જિન શાસન વીર. કહે. ૫૫
મુજ પ્રતિબિંબ ભરાવશે, આમરાય ભૂપાલ, સાદ વિકેટી સોવન તણેરે, તાસ વયણથી વિશાલેરે. કહે, ૫૬
ષોડશ શત એગણેતરેરે, વરસે મુજથી મુણિંદ હેમસૂરિ ગુરૂ હેાયશેરે, શાસન ગયણ દિણું દોરે. કહે. પ૭