________________
સિંહ કલેવર સારિખ, જિન શાસન સબ અતિ સુરત અગાહનીય, જિનવાયક જમલો; પરશાસન સાવજ અજ, તે દેખી કપ, ચલથા સુપન વિચાર ઈમ જિનમુખથી ૫.૭૫
તપ ગચ્છ ગંગાજલ સારિખ, મૂકી મતિહીણ મુનિ મન રાચે છિલ્લરે, જીમ વાયસ દીણુ વંચક આચારજ અનેક, તિણે ભુલવિયા તે ધર્માતર આદર, જડમતિ બહુ ભવિયા.
પંચમ સુપન વિચાર એહ, સુણીઓ રાજાને, જે સાવન કુંભ દીઠ, મઈલ સુણી કાન, કાકા મુનિ દરસણ ચારિત્ર, જ્ઞાન પૂરણ દેહા, પાલે પંચાચાર ચારૂ, ઈડી નિજ ગેહા.
૩૭ કે કપટી ચારિત્ર વેષ, લેઈ વિકતારે, ભઈલ સોવન કુંભ જિમ, પિંડ પાપે ભારે, છઠ્ઠા સુપન વિચાર એહ, સાતમે ઈંદિવર; ઉકરડે ઉત્પત્તિ થઈ, તે શું કહો જિણવર, ૩૮
પુણ્યવંત પ્રાણી હુયે, પ્રાહિ મધ્યમ જાતિ, દાતા ભક્તા અદ્ધિવંત, નિરમલ અવદાસ; સાધુ અસાધુ જતિ વદે, તવ સરીખા કિજે; તે બહુ ભદ્રક ભવિયણે, સ્યો ઉલંભો દીજે.
૩૯ રાજા મંત્રિપરે સુસાધુ, આપોપુ ગોપી; ચારિત્ર સુધુ રાખયે, સવિ પાપ વિલોપીસપ્તમ સુપન વિચાર વીર, જિનવરે ઈમ કહીયે; અમ સુપન તણે વિચાર,