________________
२२४
સહ ગુરૂ દેવ ધર્મ, તત્વે મતિ જાગી; વિનય વિવેક ત્રિચાર વત, પ્રવચન ગુણુ પૂરા; એહવા શ્રાવક હાયસે, મતિમત સનુરા.
૨
લાલચે લાગા થાડિલે, સુખે રાચી રહિયા; ધરવાસે આશા અસર, પરમારથ કૃષિયા; ત્રત વૈરાગ થકી નહિ, કાઇ લેશે પ્રાયે; ગજ સુપનેલ એડ, નેહ નિવ માંઢામાંà૯૦
વાનર ચંચલ ચપલ તિ, સરખા મુનિ માટા; આગલ હૈાશે લાલચી, લેાભી મન ખાટા; આચારજ તે આચારહીણ, પ્રાયેપ્રમાદી, ધમ ભેદ કરશે ધણા, સહજે સ્વારથ વાદી.
૩૧
કા ગુણવંત મહંત સત, મેાહન સુનિ રૂડા; મુખ મીઠા માયાવિયા, મનમાંઢે ફૂડા; કરશે માંહોમાંહે વાદ, પર વાદે નાસે, બીજા સુપન તણા વિચાર, ઈમ વીર પ્રકાશે.
૩૨.
કલ્પવૃક્ષ સરિખા હૈાશે, દાતાર ભલેરા; દેવ ધ ગુરૂ વાસના, વિર વારના વેરા; સરલ વૃક્ષ સર્વને ઢીએ, મનમાં ગહગહતા; દાતા દુર્લભ વૃક્ષરાજ, ફલ ફુલે ત્રહતા. ૩૩ કપટી જિનમત લિંગિયા, વળી અમૂલ સરિખા; ખીર વૃક્ષ આડા થયા, જીભ કંટક તિખા; દાન દૈયતાં વારસી, અન્ય પાવન પાત્રી; ત્રીજા સુપન વિચાર કહ્યો, જિનધ
વિધાત્રી.
૩૪