________________
૨૧૭
સાધુ કહે સિંહપુરમાં રે, સિંહસેન નરેસર સાર; કનકપ્રભા રાણી તણી રે, દુર્ગધી અનિષ્ટ કુમાર રે. દુર્ગધી. ૬ પદ્મપ્રભુને પૂછતાં રે, જિન જલ્પ પૂર્વ ભવ નાસ; બાર જોજન નાગપુરથીરે એક શિલા નિલગિરિ પાસ રે.એકટ ૭ તે ઉપર મુનિ ધ્યાનથી રે, ન લહે આહેડી શિકાર; ગોચરી ગત શિલા તળે રે, કો ઘરે અગ્નિ અપારકા ૮ શિલા તપી રહ્યા ઉપર, મુનિ આહાર કરે કાઉસગ્ગ, ક્ષપકશ્રેણી થઈ કેવલી રે, તëણુ પામ્યા અપવગેરે.તત્ક્ષણ૦૯ આહેડી કુષ્ટી થઈ રે, ગયે સાતમી નરક મેઝાર; ભ૭ મઘા અહિપાંચમી, સિંહ થી ચિત્ર અવતારસિં૦૧૦ ત્રીજી બિલાડે બીજીએ રે, ધૂક પ્રથમ નરક દુઃખ જાલ; દુઃખના ભવ ભમી તેથયે રે, એક શેઠ ઘરે પશુપાલરે એ ૧૧ ધમ લહી દવમાં બો રે, નિદ્રાએ હૃદય નવકાર શ્રી શુભવીરના ધ્યાનથી, તુજ પુત્રપણે અવતાર. તુ૦ ૧૨
ઢાળ ચેથી. (મારી અંબાના વડલા હેઠ—એ દેશી. ) નિસુણ દુર્ગ ધકુમાર, જાતિસ્મરણ પામતે રે, પાપ્રભુ ચરણે શીશ, નામી ઉપાય તે પૂછતો રે; પ્રભુ વયણે ઉજમણે યુકત, રોહિણીને તપ સેવીયારે; દુગંધપણું ગયું દૂર, નામે સુગંધી કુમાર થયેરે, રોહિણી ત૫ મહિમા સાર, સાંભળતાં નવ વિસરેરે. ૧