________________
૧૮
રહી વાત અધુરી એહ સાંભળશે! રોહિણીને ભવેરે; ઈમ સુણી દુર્ગંધા નારી, રોહિણી તપ કરે આવે રે, સુગંધી લઇ સુખ ભોગ, સ્વગે` દેવી સાહામણી રે; તુજ કાન્તા મધવા ધૂ, ચવી ચંપાએ થઈ રોહિણીરે, રો૦ ૨ તપ પુણ્ય તણા પ્રભાવ, જન્મથી દુ:ખ ન દેખીએ ૨૬ અતિ સ્નેહ ખ્રીસ્યા અમ સાથ, અશોકે વળી પુછીયું રે; ગુરૂ બાલે સુગંધી રાય, દેવ થઇ પુષ્કલાવતી રે; વિજચે થઈ ચક્રી તેહ, સમધર હુઆ અચ્યુતપતિરે. રો૦ ૩ ચવીને થયા તમે અશાક, એક તપે પ્રેમ બન્યા ધણુારે; સાત પુત્રની સુણો વાત, મથુરામાં એક માહણા રે; અગ્નિશમાં સુત સાત, પાટલીપુત્ર જઇ ભિક્ષા ભમે રે; મુનિ પાસે લઈ વૈરાગ, વિચર્યા સાતે રહી સ જમે રે. રો૦ ૪ સૌધર્મે હુઆ સુર સાત, તે સુત સાતે રોહિણી તણારે; વૈતાઢયે બિલચલ ખેટ, સમક્તિ શુદ્ધ સેાહામણારે; ગુરૂદેવની ભક્તિ પસાય, ધુર સ્વગે થઇ દેવતારે; લધુ સુત આઠમે લેાકપાલ, રાહિણીના તે સુર સેવતારે.રો૦૫ વળી ખેટ સુતા છે ચાર, રમવાને વનમાં ગઈ રે, તીહાં ઢીઠા એક અણુગાર, ભાખે ધમ વેળા થઇ રે; પુછ્યાથી કહે મુનિ ભાસ, આઠે પહેાર તુમ આયુ છે રે; આજ પંચમીના ઉપવાસ, કરશેા તા ફળદાય છે રે, રો ૬ ધ્રુજતી કરી પચ્ચકખાણુ, ગેહ અગાસે જઇ સાવતીર; પડી વિજળી એ વળી તેહ, ધુર સુરલોકે દેવી થતી રે;