________________
૨૧૬ મૂર્ણપણે કરી બળતે હૈ, કડવે તુંબડ મુનિને દીએ. ૬ પારણું કરતાં પ્રાણજ ગયા, સુરલેકે મુનિ દેવજ થયા; અશુભ કર્મ બાંધે સા નારી, જાણું નૃપ કાઢે પુર બાર. ૭ કુછ રંગ દિન સાતે મરી ગઈ છેઠે નરકે દુઃખ ભરી, તિરિય ભવે અંતરતા લહી, મરીને સાતમી નરકમાં ગઈ ૮ નાગણ કરભી ને કુતરી, ઉંદર ધીરોલી જલે કરી; કાકી ચંડાલણ ભવ લહી, નવકાર મંત્ર તિહાં સહી. મરીને શેઠની પુત્રી ભઈ, શેષ કર્મ દુર્ગધ થઈ; સાંભળી જાતિ સ્મરણ લઈ, શ્રી શુભવીર વચન સહી. ૧૦
કાળ ત્રીજી (ગજરા મારૂછ ચાલ્યા ચાકરી રે–એ દેશી.) દુર્ગધા કહે સાધુને રે, દુઃખ ભોગવીઆ અતિરેક કરૂણા કરીને દાખીએ રે, જિમ જાએ પાપ અનેક રે. જિ. ૧ જિમ મુનિ કહે રોહિણી તપ કરોરે, સાત વરસ ઉપર સાત માસ રોહિણી નક્ષત્રને દિને રે, ગુરૂ મુખ કરીએ ઉપવાસરે. ગુ૨ તપથી અશોક નૃપની પ્રિયારે, થઈ ભોગવી ભોગ વિલાસ; વાસુપૂજ્ય જિન તીરે,તમો પામશોમેક્ષનિવાસરે.તમો૦૩ ઉજમણે પુરે તપે રે, વાસુપૂજ્યની પડિમા ભરાય; ચિત્ય અશોક તરૂ તળે રે, અશોક રોહિણી ચિતરાયરે, અર ૪ સાતમીવચ્છલ પધરાવીને રે, ગુરૂ વસ્ત્ર સિદ્ધાંત લખાય; કુમાર સુગંધ તણી પરે છે, દુષ્કર્મ સકલ ક્ષય જાય. દુષ્કર્મ ૫