________________
૨૧૫
આજ મેં નવું નાટક દીઠું, જોતાં બહુ લાગે મીઠું નાચ શીખી કિહાંથી નારી, સુણી રોષે ભર્યો નૃપ ભારી. ૫૦ ૧૦ કહે નાચ શીખો ઈણી વેલા, લેઈ પુત્ર બાહિર દીએ લા; કરથી વિછોડ તે બાલ, નૃપ હાહા કરે તત્કાલ. ૫૦ ૧૧ પુરદેવ વિચેથી લેતાં, ભંય સિંહાસન કરી દેતાં, રાણી હસતી હસતી જુએ હેઠું, રાજાએ કૌતુક દીઠું. ૫૦ ૧૨ લોક સઘળા વિરમય પામે, વાસુપૂજય શિષ્ય વન ઠામે, આવ્યા રૂપ સોવન કુંભ નામ, શુભવીર કરે પ્રણામ, ૫૦ ૧૩
ઢાળ બીજી.
( ચેપાઇની દેશી.) ચઉ નાણી નૃપ પ્રણમી પાય, નિજ રાણીનું પ્રશ્ન કરાય; આ ભવ દુખ નવિ જાણ્યા એહ, એ ઉપર મુજ અધિક નેહ૧ મુનિ કહે છણ નગરે ધનવતે, ધનમિત્ર નામા શેઠ જ હો; દુર્ગધા તસ બેટી થઈ, કુજા રૂપા દુર્ભગા ભઈ. ૨ ચૌવન વય ધન દેતાં સહી, દુર્ભગપણે કઈ પરણે નહિ, નૃપ હણતાં કૌતવ શિષ્યણ, રાખી પરણાવી સા તેણ ૩ નાઠો તે દુર્ગધા લઈ, દાન દેતાં સા ઘેર રહી; શાનીને પરભવ પૂછતી, મુનિ કહે રૈવતગિરિ તટ હતી. ૪ પૃથ્વીપાલ નૃપ સિદ્ધિમતી, નારી નૃપ વનમાં ક્રીડતી; રાય કહે દેખી ગુણવંતા, તપસી મુનિ ગોચરીએ જતા. ૫ દાન દીયાં ઘરે પાછા વળી, તવ ક્રીડારસે રીસે બળી