________________
૨૦૫
ઢાળ છી. વાડી ફૂલી અતિ ભલી મન ભમરા રે–એ દેશી.
એની પેરે બહુ વેદના સહી ચિત ચેતેરે, વસતા નરક. મેઝાર ચતુર ચિત ચેતેરે; જ્ઞાની વિણ ન જાણે કોઈ, ચિત્ર કહેતા નાવે પાર.
ચ૦ ચિ. ૧ દશ દષ્ટાંત દહીલો, ચિ૦ લાવ્યો નર ભવ સાર પામે. એળે હારી ગયે, ચિ૦ કરજે એ વિચાર. ચ૦ ચિ. ૨
સુધો સંયમ આદરા,ચિ૦ ટલો વિષય વિકાર, ચ૦ પચે. ઈંદ્રિય વશ કરેચિ૦, જિમ હોય છુટક બાર. ચ૦ ચિ. ૩.
નિદ્રા વિકથા પરિહરે, ચિત્ર આરાધે જિન ધર્મ ચક સમકિત રત્ન હીયે ધરો, ચિ૦ ભાંજે મિથ્યા ભમ.
ચ૦ ચિ. ૪ વીર નિણંદ પસાઉલે, ચિ. અહીર નગપૂર મઝાર, ચ. સ્તવનર રળિયામણું, ચિ૦ પરમકૃત ઉદાર. ચ૦ ચિ. ૫
સાત નારકીનું સ્તવન સંપૂર્ણ.
૧૫ શ્રી સીમંધર સ્વામીનું સ્તવન.
ઢાળ પહેલી. સુણ સુણ સરસ્વતી ભગવતી, તારી જગ વિખ્યાત કવિ જનની કીર્તિ વધે, તેમ તું કરજે માત... * ૧ સીમંધરસ્વામી મહાવિદેહમાં, બેઠા કરે વખાણ vies -