________________
વંદણું મારી તિહાં જઈ, કહે ચંદા ભાણ ૨ મુજ હિચડું સંશય ભર્યું, કુણ આગળ કહું વાત; જેહશું માંડી ગોઠડી, તે મુજ ન મલે ઘાત. જાણે આવું તુમ કને, વિષમ વાટ પંચ દૂર ડુંગર ને દરીઆ ઘણું, વિચે નદી વહે પૂર. તે માટે અહીં કને રહી, જે જે કરું વિલાપ તે તુમે પ્રભુજી સાંભળે, અવગુણ કર માફ.
હાળ બીજી - ભરતક્ષેત્રના માનવીર, જ્ઞાની વીણ મુંઝાય; - તિણ કાણુ તુમને સહુને, પ્રભુજી મનમાં ચાહેર,
સ્વામી આવ આણે ક્ષેત્ર જોતુમ દરિસણુદેખીયેરે, તો નિર્મલકીજે મોરા નેત્રરે. સવાલ " ગાડરિયે પરિવાર મારે, ઘણું કરે તે ખાસ પરીક્ષાવત છેડા હવે શિર ધારૂ વિશાસ. સ્વામી. ૨ ધર્મિની હાંસી કરેરે, પક્ષ વિહુણ સિહાય, લેમ ઘણું જગ વ્યાપીયરે, તેણે સાચે નવી થાય. સવા૦૩ સમાચારી જુઈ જુઈ, સહુ કહે મારો ધર્મ - પેટ ખરો કિમ જાણીયે રે, તે કુણ ભાંજે ભરમ રે.રવા૦૪
ઢાળ ત્રીજી. વીર પ્રભુ જ્યારે વિચરતા, ત્યારે વર્તતી શાંતિરે; જે જન આવીને પૂછતા, તહારે ભાંજતી ભ્રાંતિરે. ૧