SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ તવ મનમાંહીં ચિંતવે, જોઈએ કિણિ દિશે નાસીજી; પરવશ પડિયા પ્રાણીચા, કરતા ક્રોડ વીખાસીજી, ચંદ નહી ત્યાં સુરજ નહી, જ્યાં ધાર ઘટા અંધકારાજી; સ્થાનક અતીવ સેહામણા, ફરસ જિસ્ચા પૂર ધીરાજી. ૬ નવેı નરગમાં ઉપજે, જાણે અસુર તિવારાજી; કાપ કરીને આવે તિહાં, હાથ ધરી હથિયારેાજી. કરે કાતરણી દેહડી, કરતા ખડા પડજી, રીત્ર અતિય કરે બહુ, પામે દુઃખ પ્રચડજી. ઢાળ બીજી. ( વૈરાગી થયા-એ દેશી. ) ભાંગેકાયાભાંજતારે, મારફીચાર માહે; ઉધે માથે અગ્નિ દીએરે, ઉંચા બાંધે પાયરે, જિનજી સાંભલે; કડુ કમ વિપાકરે, વીરજી સાંભલાએ આંકણી. વૈતરણી તટણી તણારે, જલમાં નાખેરે પાસ; કરિય કુહાડા તરૂ પરે, છે અધિક ઉલ્લાસ રે, જિનજી સાંભલા ૪૦ વીરજી૦ ઉંચા જોજન પાંચસેરે, ઉછાલે આકાશ, શ્વાનરૂપ કરે તિહારે; મૃગ જિમ પાડે પાશરે. જિ ક૦ વી 3 પુન્નરે ભેદે સુર મલીરે, કરવત ઢીયેરે કપાલ;આરેાપે ફૂલિ શિરે, ભાંગે જિમ તરૂ ડાલરે. જિ॰ ક વી બાળે તાતા તેલમારે, તળી કરી કાઢેરે તામ; વલા ભાભરમાં ખેરેરે,વિ તાસ વિરામરે. જિલ્કવી પ્
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy