________________
૨૦૧
તત્પણ મરૂદેવા, તિહાં લો નિર્વાણ. ધન્ય ધન્ય એ પ્રભુજી, ધન્ય એહને પરિવાર, લાખ પૂર્વ ચોરાશી, પાલી આયુ ઉદાર; મહા વદી તેરસ દિને, પામ્યા સિદ્ધિનું રાજ, અષ્ટાપદ શિખરે, જય જય શ્રીજિનરાજ. ૧૦
કલશ–ચોવીશ જિનવર તણું અંતર, ભણે અતિ ઉલ્લાસ એ, સંવત સત્તર તહતિરે, એમ રહી ચોમાસું એક સંધ તણો આગ્રહ રહી મેં, શ્રી વિમલવિજ્ય ઉવઝાય એ, તસ શિષ્ય રામવિજય નામે, વર્યો જય જયકાર એ. ૧
શ્રી આંતરાનું સ્તવન સંપૂર્ણ
લડવીરાજી. 1
સાત નારકીનું સ્તવન,
ઢાળ પહેલી. વર્ધમાન જિન વિનવું, સાહિબ સાહસ ધીરેજી; તુમહ દરિસણ વિણ હું ભમે, ચિહું ગતિમાં વડવીરાજી. ૧ પ્રભુ નરગ તણાં દુઃખ દેહિલા, મેં સહ્યાં કાલ અનંતેજી; શોર કિયે નવિ કે સુણે, એક વિના ભગવતિજી. પાપ કરીને પ્રાણુઓ, પહો નરગ મઝારીજી; કઠિણ કુભાષા સાંભલી, નયણ શ્રવણ દુઃખકારો છે. ૩ શીતલ એનિમેં ઉપન્યો, રહેવું તપતે ઠામેજી; જાનુ પ્રમાણે રૂધિરના, કીચ કહ્યા બહુ તમેજી.
જાહેિલાં મેં સે
એ
શર કિયે ન
જ