________________
૧૯૬
તેહની ક્રૂખે અવતર્યાજી, પ્રભુ જિમ કિંદર સિંહ તા. ભવિ૦૨ પાસ બહુલ દશમી દિનેજી, જન્મ્યા પાસ કુમાર તે; જોબન વયપ્રભુ આવીયાજી,વરીયા પ્રભાવતી નારી તા.૧૦ ૩ ક્રમા તણા મદ ગાલીયા”, ઉત્ક્રુચ્ નાગ સોર તે; વદ અગીઆરસ પેાસનીજી, સજમ લીચે ઋદ્ધિ છેાડતા. ભ૦ ૪ ગાજ વીજ તે વાયરાજી, મુસલધાર મેધ તે; ઉપસર્ગ કઠે કર્યાંજી, ધરણેન્દ્રે નિવાર્યાં તેહ તા. વેિ ૫ ક્રમ ખપાવી કેવલ લહીજી, ચૈત્ર વદ્દી ચાય સુજાણ તે; શ્રવણ શુદ્ર દીન આઠમેજી, પ્રભુજીનું નિર્વાણ તા. વિ૦૬ એકસા વરસનુ આખુ જી, પાસ ચરિત્રે કહ્યું એમ તે; વરસ ચારાસી સહસનુ જી,આંતરૂ પાસ તેનેમ તા. વિ૦૭ ઢાળ મીજી.
સારીપુર નયર સેાહામણું, જગજીવના રે તેમ; સમુદ્રવિજય નરપાલ હો, ઢીલરજના ૨ે તેમ; ચવિયા અપરાજિત થી, જગ જીત્રના હૈ નેમ; કારતક વદ ખારસ ટ્વીન હો, ઢીલ રેંજના રે તેમ. ૧ શિવા દેવી કુખે અવતર્યાં જગ૰ માનસર જિમ મરાલ હૈા;દીલ૦ શ્રાવણ સુદી દિન પંચમી, જગ॰ પ્રસન્યા પુત્ર રતન હૈ।. ઢીલ૦ ૨ જોબન વય પ્રભુ આવીયા જગ॰ નીલ કમલ ઢલ વાન ઢા; દી પરણા સુંદર સુંદરી જગ॰ ઈમ કહે ગેાપી કાન હો. દી૦ ૩ શ્રી ઉગ્રસેનની કુંવરી, જગ॰ વરવા કીધી જાન હો. દીલ