SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૯૫ મહરાય મહમૂળથુંરે, તન મનસુખનો હેય નાશ. તન મન૦૮ તુમ સુખ એક પ્રદેશનું, નવિ આવે લોકાકાશ; તો અમને સુખીયાકરોરે, અમે ધરીએતુમારી આશરે અમે ૯ અક્ષય ખજાને નાથનો રે, મેં દીઠા ગુરૂ ઉપદેશ; , લાલચ લાગી સાહિબારે નવિ ભજીએ કુમતિને લેશે. નવિ૦૧૦ હેટાનો જે આશરોરે, તેથી પામોએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હરે, શુભવીર સદા સુખવાસ રે.શુભવીર૦૧૧ કળશ- ઓગણીશ એ કે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો મેં થો લાયક વિષ નાયક, વર્ધમાન જિનેરા સવેગ રંગ તરંગ ઝૂલે, જરા વિજય સમતા ધરે, શુભ વિજય પંડિત ચરણ સેવ, વીર વિજયો જ્યકર. ૧ ૧૩ શ્રી આંતરાનું સ્તવન. કુહા-શારદ શારદના સુપરે, પદ પંકજ પ્રમેય; ચાવિશે જિન વણવું, અંતર યુત સંખેય. ૧ વીર પાચને આંતરું, વરસ અઢીસે હાથ; પંચ કલ્યાણક પાના, સાંભલજે સહુ કાય. ૨ તાળ પહેલી. નિરૂપમ નયરી વણારસીજી, શ્રી અશ્વસેન નરિંદ તો; વામા રાણુ ગુણ ભર્યાજી, મુખ જિમ પુનમ ચદ તો ભવિભાવ ધરીને પ્રણ પાસ નિણંદ તો એ આંકણું. ૧ પ્રાણત ૩૯૫ થકી ચવ્યાજી, રૌત્ર વદી ચોથને દિન તો;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy