________________
પશુ દેખી પાછા વળ્યા, જગ હુવા જાદવકુળ હેરાન હો. દી.૪ તેડે હારને તિહાં રડે, જગ, રાજુલ દુઃખ ન માયહો દી કહે પીયુજી પાયે પડું, જગ છોડી મુને મત જાઓ. દીલ૦ ૫ કીડીશું કટક કાં કરો, જગ એ તુમ કુણ આચાર હો. દીલ માણસના દીલ દુહો, જગ૦પશુઆં શું કરો યાર હો. દી. ૬ નવ ભવને નિવારીરે, જગ દેઈ સંવચ્છરી દાન હોદી શ્રાવણ સુદ છઠ્ઠને દિને, જગ સંજમલીએ વડ વાન હો.દી તારી રાજુલ સુંદરી, જગ, દેઈને દીક્ષા દાન હો, દીલ૦ અમાવાસ્યા આસોજ તણીરે, જગપ્રભુલહેકેવલ જ્ઞાન હો.દી૦૮ સહસ વરસ પ્રભુ આઉખું રે, જગ પાલી શ્રી જિનારાજ હો દી અષાઢ સુદીદીન આઠમે રે, જગ પ્રભુ હે શિવપુરરાજ હો.દી૯
હાલ ત્રીજી. થારા મહેલા ઉપર મેહ, ઝબુકે વીજળી હે લાલ-એ દેશી.
પાંચ લાખ વરસ નમિ નેમને આંતરૂ હો લાલ, નમિ નેમને આંતરૂ મુનિસુવ્રત નમિનાથને છ લાખ ચિત ધરું હો લાલ, છ લાખ ચિત્ત ધરું ચોપન લાખ વરસ મુનિસુવ્રત મહિને હો લાલ, મુનિસુવ્રત મલ્લિને, કોડ સહસ વલી જાણે મલ્લી અરનાથને હો લાલ, મલ્લી અરનાથને. ૧
કેડ સહસ વરસ કરી, ઊણે પત્યનું હો લાલ, ઉણે પલ્યનું ચોથો ભાગ મ્પનાથ વલી કંથ નાથને હો લાલ, વલી કુંથુનાથને પલ્યોપમનું અરધ જાણો શાંતિ
લાખ વર અલ્કે વાળ
નમિ ને