SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ કલશ—એમ પાસપ્રભુના પસાય પામી, નામે અઠ્ઠાઈ ગુણ કથા;: ભવી જીવ સાધેા નિત આરાધા, આત્મ ધમે ઉમા. સ ંવત જિન અતિશય વસુ શશી, ચત્ર પુનમે ધ્યાઈચા; સેાભાગ્યસૂરિ શિષ્ય લક્ષ્મીસર, બહુ સધ મગલ પાઈયા. ૨ શ્રી અઠ્ઠાઇ મહાત્સવ સ્તવન સ ંપૂર્ણ. ૧૨ શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવનું પંચ ઢાળીયુ, દાણા:-શ્રી સુભવિજય સદ્ગુરૂ નમી, નમી પદ્માવતી માય, ભવ સત્તાવીશ નવું, સુષુતાં સમકિત થાય. સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જો વલી સંસારે ભમે, તે પણ સુગતે જાય. વીર જિનેશ્વર સાહેબા, મિયા કાલ અનંત; પણ સમકિત પામ્યા પછી, અતે થયા અરિહંત ઢાળ પહેલી. ૩. કપૂર હોયે અતિ ઉજલો રે—એ દેશી, પહેલે ભવે એક ગામના રે, રાય નામે નયસાર; કાષ્ટ લેવા અટવી ગયા રે, ભેાજન વેલા થાય રે પ્રાણી, ધરિયે સમકિત રંગ, જિમ પામિયૈ સુખ અભંગ રે; પ્રાણી ધરિયે સમકિત રંગ–એ આંકણી. મન ચિતે મહિમા નીલા રે, આવે તપસી કાય; દાન દેઈ ભાજન કરૂં રે, તેા વછિત ફળ ઢાય રે; પ્રાણી૦ ૨
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy