________________
૧૮૮
નિજ પિતુ મિત્ર પાસે જઈ રે, જામ્યાં ફૂલ તઈયાર રે.મ.૩ વીસ લાખ ફૂલ લઈને રે, આવ્યા ગિરિ હિમવંત રે, શ્રીદેવી હાથે લીયા રે, મહા કમલ ગુણવંત ૨. મ૦ ૪ પછે જિનરાગીને સપિયા રે, સુભિક્ષ નયર મઝાર રે; સુગત મત ઉછ દિને રે, શાસન શોભા અપાર રે. મ૫
ઢાળ નવમી.
ભરત નૃપ ભાવશું–એ દેશી. પ્રાતિહારજ અડ પામીયે એ, સિદ્ધ પ્રભુના ગુણ આઠ; હરખ ધરી સેવીયે એ, જ્ઞાન દર્શન ચારિત્રનાં એ,આઠ આચારનાં પાઠ, હવે સેવ સે પર્વ મહંત. હ૦ ૧ પવયણ માતા સિદ્ધિનું એ, બુદ્ધિ ગુણ અડ દષ્ટિ; હ૦ ગણિ સંપદ અડ સંપદા એ, આઠમી ગતિ દિયે પુષ્ટિ. હ૦ ૨ આઠ કર્મ અડ દોષને એ, આડ મદ પ્રમાદ, હ૦ પરિહરી આઠવિધ કારણ ભજીએ, આઠ પ્રભાવક વાદ. હ૦૩ ગુજર હલિ દેશમાં એ, અકબરશાહ સુલતાન હ૦ હીરજી ગુરૂનાં વયણથી એ, અમારી પડહ વજડાવી. હ૦ ૪ વિજયસેનસૂરિ તપગચ્છ મણિએ,તિલક આણંદ મુર્ણિદહ૦ રાજ્યમાન રિદ્ધિ લહે એ, સેભાગ્ય લક્ષ્મી સૂરદ, હ૦ ૫ સે સે પર્વ મહંત, હ૦ પૂજે જિનપદ અરવિંદ હ. પુન્ય પર્વ સુખકંદ. હ૦ પ્રગટે પરમાણંદ, હ૦ કહે એમ લક્ષ્મી સૂરદ. હદ ૬