________________
ઢાળી સાતમી.
લીલાવંત કુંવર ભલે–એ દેશી. સોહમ કહે જંબૂ પ્રતે,જ્ઞાનાદિ ધર્મઅનંતરે વિનીત–એ આંકણી અર્થ પ્રકાશે વીરજી, તિમ મેં રચિઓ સિદ્ધાંતરે વિનીત, પ્રભુ આગમ ભલો વિશ્વમાં. જઠ લાખ ત્રણસેં ને તેત્રીસ, એગુણ સાઠ હજાર રે; વિ. પીસ્તાલીસ આગમ તણે સંખ્યા જગદાધાર રે. વિપ્ર ૨ અથમીએ જિન કેવળ રવિ, સુત દીપે વ્યવહાર રે; વિ. ઉભય પ્રકાશક સૂત્રને, સંપ્રતિ બહુ ઉપગાર રે. વિ. પ્ર. ૩ પુન્ય ક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહે નવકાર રેવિટ શુકલ ધ્યાન છે ધ્યાનમાં, કલ્પસૂત્ર તિમ સારરે. વિ. પ્ર૭ ૪ વીર વર્ણન છે જેહમાં, શ્રી પર્વ તસુ સેવ રે; વિ. છ૬ તપે કલ્પસૂત્ર સુણે મુદા,ઉચિતવિધિ તતખેવરે. વિપ્ર૫
ઢાળ આઠમી.
તપશું રંગ લાગ્યા–એ દેશી. નેવુ સહસ સંપ્રતિ નૃપે રે, ઉદ્ધાર્યા જૈન પ્રાસાદ રે; છત્રીસ સહસ નવાં કર્યારે નિજ આયુ દિનવારે, મનને મદે રે; પૂજે પૂજો મહદય પર્વ મહોત્સવ માટે રે. અસંખ્ય ભરતના પાટવી રે, અઠ્ઠાઈ ધર્મનાં કામી રે; સિદ્ધગિરિએ શિવપુરી વર્યા રે, અજરામર શુભ ધામી. ભ૦૨ યુગપ્રધાન પૂરવ ધણુર, વયર સ્વામી ગણધાર રે;