SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તપને સેવો રે કાંતા વિરતિના. છૂટે તે વરસે રે કર્મ અકામથી, નારકી તે તે સકામે રે, પાપરહિત હાયનવકારસી થકી, સહસ તે પારસીઠામરે.ત. ૨ વધતા વધારે તપ કરવા થકી, દસ ગુણ લાભ ઉદારરે દશ લાખ કોડ વરસનું અમે, દુરિત મિટે નિરધાર રે ત૭૩ પંચાસ વરસ સુધી તયાં લખમણ, માયા તપ નવી શુદ્ધ રે; અસંખ્ય ભવભજ્યારે એકકુવચન થકી, પાનાભ વારે સિદ્ધરે.ત૦૪ આહાર નિરીહતા રે સમ્યગ તપ કર્યો, જુઓ અત્યંતર તત્વ રે; ભવોદધિ સત રે અમ તપ ભણી, નાગકેતુ ફલ તારે. ત. ૫ ઢાળી છી. - સ્વામી સીમંધર વિનતિ-એ દેશી. વાર્ષિક પડિઝમણ વિષે, એક હજાર શુભ આઠરે; સાસ ઉસાસ કાઉસગ્ગ તણું, આદરી ત્યજ કર્મ કાઠ રે, પ્રભુ તુમ શાસન અતિ ભલું. દૂગ લખ ચઉ સય આઠ કહ્યાં, પલ્ય પણુયાલિસ હજાર રે; નવ ભાગે પલ્યનાં ચઉ ગ્રહ્યા, સાસમાં સુર આયુ સારરેખ૨ ઓગણીસ લાખ ને સઠી, સહસ બર્સે સતસદ્ધિ રે; પલ્યોપમ દેવનું આઉખું, નેકાર કાઉસ જી રે. પ્ર. ૩ એકસઠ લાખ ને પણતીસા, સહસ બસેં દશ જાણ રે; એટલા પલ્યનું સુર આઉખું, લોગસ્સ કાઉસગમાન રે....૦૪ ધેનુ થણ રૂપે રે જીવનાં, અચલ છે આઠ પ્રદેશ રે; તેહ પરે સર્વ નિમલ કરે, પર્વ અઠ્ઠાઈ ઉપદેશ રે. પ્ર. ૫
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy