________________
જ
ચૌદ લાખ પૂર્વની દીક્ષા, પાલી નિર્મળ ભરે; સર્વાર્થસિદ્ધ અવતરીયા, બારમે ભવ આરે, સે૧૦ તેત્રીસ સાગર આયુ પ્રમાણે, સુખ ભોગવે તિહાં દેવરે; તેરમા ભવ કેરો હવે હું, ચરિત્ર કહું સંખેવરે. સે. ૧૧
ઢાળ બીજી. વાડી રેલી અતિ ભલી મન ભમરા–એ દેશી. જંબુદ્દીપ સહામણું મન મેહનારે; લાખ જોજન પરિમાણું, લાલ મન મોહનારે; દક્ષિણ ભારત ભલું તિહાં. મન મેહનારે;
અનુપમ ધર્મનું ઠામ, લાલ મન મોહનારે. ૧ નયરી વિનિતા જાણુએ, મન વર્ણપુરી અવતાર લાલ નાભીરાય કુલગરતિહા, મન મરૂદેવી તસ નારી. લાલ૦ ૨ પ્રીતિ ભક્તિ પાસે સદા, મન. પીયુશું પ્રેમ અપાર લાલ સુખ વિલસે સંસારનાં મન સુરપેરે સ્ત્રીભરથાર. લાલ૦૩ એક દિન રતી માલી, મન, મરૂદેવી સુપવિત્ર લાલ ચોથ અંધારી અષાડની, મન, ઉત્તરાષાઢા નક્ષત્ર લાલ૦૪ તેત્રીસ સાગર આઉખે, મન ભોગવી અનુપમ સુખલાલ સર્વાર્થસિદથી ચવી, મન, સૂર અવતરીઓ કુખ. લાલજ ચઉદ સુપન દીઠાં તીસે, મન ૨ાણ મધ્યમ રાત, લાલ જઈકહે નિજ તને, મનસુનવણી સવિ વાત, લાલ૦૬ કિંથ કહે નિજ નારીને, મન સુપન અર્થે વિચાર, લાલ,