________________
૧૭૩
ઢાળ પહેલી. ધન્ય ધન્ય સંપ્રતિ સાચે રાજા-એ દેશી.
શગ-આશાવરી. પહેલે ભવ ધન સાર્થવાહે, સમકિત પામ્યા સારરે, આરાધી બીજે ભવ પામ્યા, જુગલત અવતાર છે. જે સેવો સમકિત સાચું જાણું, એ સવિ ધર્મની ખારેક નવિપામેજેઅભવ્ય અનાણી,એહવી જિનની વાણી રે. સે. ૨ જુગલ ચવિ પહેલે દેવલેકે, ભવ તિજ સુર થાય રે; ચોથે ભવે વિદ્યાધર કુલે થયા, મહાબલ નામે રાય રે. સે. ૩ ગુરુ પાસે દીક્ષા પાલીને, અણસણ કીધું અંતરે પાંચમે ભાવે બીજે દેવલોક, લલિતાંગ સુર દીપતરે. સે. ૪ દેવ ચવી છઠે ભવે રાજા, વાજધુ એણે નામેરે; તીહાંથી સાતમે ભવે અવતરીઆ, જુગલા ધર્મશું ઠામેરેસે૫ આયુ કરી આઠમે ભવે, સુધર્મ દેવલોકે દેવરે; દેવ તણું ઋદ્ધિ બહુલી પામ્યા, દેવતણ વળી ભેગરે. સે. ૬ મુનિભવ છવાનંદ નવમે ભવે, વૈદ એવી થયે દેવરે; સાધુની વૈયાવચ્ચ કરી, દિક્ષા લઈ પાળે રવયમેવરે. સે.૭ વૈદ જીવ દસમે ભવે સ્વર્ગો, બારમે સુર હાય રે, તિહા કણે આયુ ભોગવી પુરૂં, બાવીસ સાગર જોય. સે. ૮ અગીઆરમેં ભવે દેવ ચવીને, ચકી હુઓ વજાનાભરે; દીક્ષા લઈ વીસ સ્થાનક સાધી, લીધે જિનપદ લાભારે. સે૦૯