________________
૧૭૨
જિનવિજય જગમાં જચા, શિષ્ય ઉત્તમવિજય તે ખાસરે.૬૦ ૫ તસપચર ભ્રમર સમા, રહી સાથું ચામાસુ` રે; અઢાર ત્રીસ સવત્સરે, સુદ તેરસ ફાગુણ માસારે. ૩૦૬ પદ્મવિજય ભકતે કરી, શ્રી વિજયધમ સૂરિ રાજેરે; વદ્ધમાન જિન ગાઇ, શ્રી અમીઝરા પ્રભુ પાસેરે. ૬૦૭ કળશ—પ તિથિ આરાધા, સુત્રત સાધેા, લાધ્યા ભવ સક્ષ્ા કા; સર્ટીંગ સગી,તત્ત્તર ંગી, ઉત્તમ વિજય ગુણાકરી; તસ શિષ્ય નામે સુગુણુ કામે, પદ્મવિજયે આર્યાં, શુભ એન્ડ્રુ આદર ત્રિ સહાઘર, નામ ટપી ધર્યાં.
૯ શ્રી ઋષભદેવ સ્વામીનું સ્તવન,
૧
દુહા—પુરિસાદાણી પાસજી, બહુ ગુણમણિ વાસ; ઋદ્ધિ વૃદ્ધિ મગલ કરણ, પ્રણમું મન ઉલ્લાસ. સરસતી સામિની વિનવુ, કવિ જન કેરી માય; સરસ વાણી મુજને ઢીયેા, મેાટા કરી પસાય, લબ્ધિ વિનય ગુરૂ સમરીએ, અનિશ હું ધરેવ; જ્ઞાન દૃષ્ટિ જેથી લહી, પદ્મ પૐજ પ્રણમે. પ્રથમ જિષ્ણુસર જે હુએ, મુનિવર પ્રથમ વખાણું; કુવલધર પહેલા જે કહે, પ્રથમ શિક્ષાચર જાણુ. પહેલા દાતા એ કહ્યો, આ ચાવીસી મઝાર; તેહ તણા ગુણ વરવુ, આણ્ણા હર્ષોં અપાર.
પ્