SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનબલે ખેરૂ કર્યા રે, ઘનઘાતી જે ચાર, સંયમ કેવલ જ્ઞાન લહિ કરીર, વિચરે મહિચલ સાર. સંયમ ૨ શ્રેષ્ઠી સુર મહિમા કરે, ઠામ ઠામ મનોહાર, સંયમ દેશના દેતા કેવલી રે, ભાખે નિજ અધિકાર. સંયમ3. પર્વ તિથિ આરાધીયેરે, ભવિયણ ભાવ ઉલ્લાસ, સંયમ ઈમ મહિમા વિસ્તારીને, પામ્યા શિવપુર વાસ. સંયમ-૪ બારમા દેવકથી ચાવીર, શ્રેષ્ઠી સુર થયા રાય સંયમ મહિમા પર્વને સાંભળીરે, જાતિ સ્મરણ થાય. સંયમ ૫ સંજમ ગ્રહી કેવલ લહીરે, પામ્યા અવિચલ ઠાણ અવ્યાબાધ સુખી થયા રે, કેવલ ચિઃ આરામ. સંયમ ૬ - ઢાળ નવમી. ગીરૂઆરે ગુણ તુમ તણા-એ દેશી. ઉજમણાં એ તપ તણું કરો, તિથિ પરિમાણ ઉપગરણરે; રત્નત્રય સાધન તણું ભવિ, ભયસાયર નિસ્તરણુંરે. ઉ૦ ૧ જો પણ સહુ દિન સાધવા, તે પણ તેની અણુશક્તિરે; પર્વ તિથિ આરાધીને, તમે ઉજવજે બહુ ભકિતરે. ઉ૦ ૨ શ્રાદ્ધવિધિ વર ગ્રંથમાં, ભલો ભાખ્યો એ અવદા રે ભગવતીને મહાનિશીથમાં કહ્યો, તિથિ અધિકારવિખ્યાતરે ઉ૩. તપગચ્છ ગગનાંગણ રવિ, શ્રી વિજયસિંહ ગણધારીરે અંતેવાસી તેહના, શ્રી સત્યવિજય સુખકારે. ઉ૦ ૪ કપૂરવિજય વર તેહના, વર સમાવિજય પન્યાસરે,
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy